Gujarat

લીલીયા પોલીસ સ્ટેશન દ્વારા ટ્રાફિક જાગૃતિ સપ્તાહ ની ઉજવણી કરવા માં આવી

તા.17/1/23 ના દિવસે લીલીયા પોલીસ સ્ટેશન દ્વારા ટ્રાફિક જાગૃતિ સપ્તાહ ની ઉજવણી કરવામાં આવેલ જેમાં વાહનો ચલાવતા લોકોને ટ્રાફિક નિયમો અંગે સમજ કરવામાં આવેલ તેમજ હેલ્મેટ પહેરવા અંગે જરૂરી સૂચનાઓ તેમજ માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ એસ પી સી ના બાળકો દ્વારા આયોજનમાં ભાગ લેવડાવી જનજાગૃતિ સેમિનાર કરવામાં આવેલ જેમાં spc ના બાળકો તેમજ લીલીયા પીએસઆઇ શ્રી એમ ડી ગોહિલ સાહેબ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20230117-WA0057.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *