Gujarat

સુરતની સાયકલોથનમાં કોબા પ્રાથમિક શાળાનાં બાળકોએ ભાગ લીધો  બાળકોએ   

સુરત શહેર ખાતે આજરોજ જિલ્લા કક્ષાનાં સાયકલોથનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારનાં  હજારોની સંખ્યામાં ભાગ લીધો હતો.
               ૫ કીમી અને ૨૦ કીમીની આ દોડમાં ડો.ધર્મેશ પટેલનાં માર્ગદર્શન હેઠળ ઓલપાડ તાલુકાની કોબા પ્રાથમિક શાળાનાં ૧૧ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સદર સાયકલોથનમાં સી.આર.પાટીલ, સુરતનાં મેયર હેમાલીબેન ,રમતગમતમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ વગેરે  ઉપસ્થિત રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *