Gujarat

ઊના વિજય પબ્લીક સ્કુલ ખાતે વિદ્યાર્થીઓને એર રાઇફલ, પીસ્ટલની બેઝીક ટ્રેનીંગ અપાય

ઊના વેરાવળ બાયપાસ પાસે આવેલ વિજય પબ્લીક સ્કુલ ખાતે વિદ્યાર્થીઓને વીપીએસ ક્લબ દ્રારા એર રાઇફલ, પીસ્ટલની બેઝીક
ટ્રેનીંગ આપવામાં આવી હતી. જેમાં ૧૨ થી ૧૮ વર્ષના વિદ્યાર્થીઓને ટ્રેનીંગ લીધી હતી.

-પબ્લીક-સ્કુલ-ખાતે-વિદ્યાર્થીઓને-એર-રાઇફલ.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *