Gujarat

કઠલાલ જવાહર નવોદય વિદ્યાલય ખાતે સુભાષ ચંદ્ર બોઝ ની જન્મ જયંતી મનાવવામાં આવી.

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
૨૩ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ જવાહર નવોદય વિદ્યાલય ખેડામાં સુભાષ ચંદ્ર બોઝ ૧૨૬મી જન્મ જયંતી તેમજ પરાક્રમ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી. જેમાં સંચાલન પ્રવીણ ડાબારા શિક્ષક વકતા ડૉ. આર. સી ચતુર્વેદી ભાષણ આપ્યું અને વિદ્યાર્થીઓમાં ધોરણ -૯ના વિદ્યાર્થી ખુશી ઇસરાની અને જીતેન્દ્ર ચૌધરી સુભાષ ચંદ્ર બોઝ વ્યકિત પરિચય આપ્યો.જ્યારે આચાર્ય અનિલ કાંબલે દ્વારા સુભાષ ચંદ્ર બોઝ ના જીવનચરિત્ર વિશે વિધાર્થીઓને માહિતગાર કરાયા હતા.

IMG-20230123-WA0018.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *