આગામી તા.૨૯-૧-૨૦૨૩ ને રવિવારના રોજ પંચાયત પસંદગી બોર્ડની પરીક્ષા યોજાનાર છે જેને લઈને બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં સમસ્ત કોળી સમાજ દ્રારા પરીક્ષા આપવા કોળી સમાજના વિદ્યાર્થીઓ માટે રાણપુરમાં રહેવા-જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે.કોળી સમાજના વિદ્યાર્થીઓ માટે કોળી સમાજના આગેવાનો દ્વારા આ આયોજન કરવામાં આવ્યુ છે.કોળી સમાજના વિદ્યાર્થીઓને વિનામુલ્યે રહેવા-જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે.જેમાં કેશુભાઈ પંચાળા-9925740369,કાન્તીભાઈ ટોકરાળીયા-9825876084,અશોકભાઈ બારૈયા-9825158710,કાળુભાઈ મીઠાપરા-9624672490,દીલીપભાઈ રોજાસરા-9601774905,રમેશભાઈ ધરજીયા-9925740824,મનહરભાઈ પંચાળા-9913416225,જેશાભાઈ બાવળીયા-9925660561 નો સંપર્ક કરવો અને 24 કલાક અગાઉ જાણ કરવી….
રિપોર્ટરઃવિપુલ લુહાર,રાણપુર
