Gujarat

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન કઠલાલ ખાતે ડિબેટ સ્પર્ધાનું આયોજન.

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન કઠલાલ સરકારી બીએડ કોલેજમાં સરદાર પટેલ યુનિવર્સીટી ના અનુસ્નાક શિક્ષણશાસ્ત્ર વિભાગના પ્રશિક્ષણાર્થીઓ દ્વારા “સોશિયલ મીડિયા” વિષય ઉપર વાદ-વિવાદ (ડિબેટ) સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં બીએડ્ ના તાલીમાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો.

IMG-20230124-WA0028.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *