Gujarat

ઉનાના સીમર ગ્રામ પંચાયતે ટૂંકા સમયમા વિકાસના પંથે લઈ ગયેલ એ બદલ શ્રેષ્ઠ ગ્રામ પંચાયત સીમરને રૂ.ત્રણ લાખના રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો.

ઉનાના સીમર ગ્રામ પંચાયતના સરપંચ
સતત બે ટર્મથી ચુંટાઈને આવતા ટૂંકા સમયમા ગામને વિકાસના પંથે લઈ જતા એ બદલ શ્રેષ્ઠ ગ્રામ
પંચાયત સીમરને રૂ.ત્રણ લાખના રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
ઉના જયેશ, સાંખટ સિમર ગામનુ ગૌરવ સમગ્ર ગીર સોમનાથ જિલ્લો અને ગુજરાત રાજ્ય સરકારની શ્રેષ્ઠ
કામગીરીની નોંધ લેવાઈ હતી. અને ગ્રામજનો દ્વારા સરપંચ નાજાભાઈને અભિનંદન પાઠવ્યા હતા. સતત બે
ટર્મથી ચુંટાઈને આવતા નાજાભાઈ સાંખટએ ટુંક સમયમાં સીમર ગામને વિકાસના પંથે લઈ ગયા છે. એ
બદલ ગીર સોમનાથ ઉના તાલુકાના સીમર ગામના સરપંચ નાજાભાઇ સાંખટને 74 માં પ્રજાસત્તાક પૂર્વેની
ઉજવણી અનુસંધાને ગીર સોમનાથ જિલ્લાની જિલ્લા કક્ષાની ઉજવણી કોડીનાર ખાતે શ્રેષ્ઠગામ પંચાયત
એવોર્ડ વિતરણ સમારંભ માંની શ્રેષ્ઠ ગ્રામ પંચાયત સીમરને રૂ.ત્રણ લાખના રોકડ પુરસ્કાર કલેકટર તેમજ
મહાનુભવોની હાજરીમાં સરપંચને પુરસ્કાર આપવામાં આવ્યો હતો…

-પંચાયતે-ટૂંકા-સમયમા-વિકાસના-પંથે-લઈ-ગયેલ-એ-બદલ-શ્રેષ્ઠ-ગ્રામ-પંચાયત-સીમરને-રૂ.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *