Gujarat

 જૂનાગઢનાં બફેલ રેન્‍જનાં આસપાસનાં એક કીલોમીટરનાં વિસ્‍તારમાં પ્રવેશબંધી         

પોલીસ તાલીમ મહાવિધાલય  બીલખા રોડ,જૂનાગઢ ખાતે  આવેલ બફેલ રેન્જ ખાતે તા.૭/૨/૨૦૨૩ થી તા. ૧૦/૨/૨૦૨૩ દિન – ૪ માટે  સવારના ૬ -૦૦ થી ૧૯-૦૦ દરમિયાન  ફાયરીંગ પ્રેકટીસ યોજાનાર  છે. આ પ્રેકટીસ દરમિયાન તે વિસ્તારમાં લોકો તથા  વાહનોની  અવરનવર ભયજનક જણાતી હલઈ જાહેર સલામતીના હેતુસર  અધિક   ફાયરીંગના સ્થળ જે અન્વયે અધિક જીલ્‍લા મેજિસ્‍ટ્રેટશ્રી  એલ.બી.બાંભણિયા એ તેમને મળેલ સત્તાની રુઇએ તા.૭/૨/૨૦૨૩ થી ૧૦/૨/૨૦૨૩ સુધી જૂનાગઢનાં બફેલ રેન્‍જનાં આસપાસનાં એક કીલોમિટરની રેંન્‍જમાં રાહદારીઓને તેમજ વાહનોને સવારે ૬-૦૦ થી સાંજનાં ૧૯-૦૦ કલાક સુધી પ્રવેશબંધી ફરમાવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *