Gujarat

મહુધા ના ઉંદરા ખાતે ગરનાળા નું ખાતમુહુર્ત કરવામાં આવ્યું.

અહેવાલ નિસાર શેખ ,
મહુધા
મહુધા નાં ઉંદરા ખાતે 15 મું નાણાપંચમાં તાલુકા કક્ષાએ 2021-22 આયોજનમાં રૂપિયા બે લાખ નાં ખર્ચે બનનારા ગરનાળા નું મહુધા તાલુકા પંચાયત કારોબારી ચેરમેન જેતસિંહ.બી.પરમાર નાં હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
આ પ્રસંગે પુર્વ તાલુકા પંચાયત સભ્ય બુધાભાઈ,માજી સરપંચ શીવાભાઈ,ગ્રામ પંચાયતના સભ્ય દિનેશભાઇ,નટુભાઈ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

IMG-20230206-WA0047.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *