અહેવાલ સોની યોગેશ ભાઈ સતીકુંવર વેરાવળ દ્વારા
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જુનાગઢ વિભાગના વિભાગીય નિયામક શ્રી શ્રીમાળી સાહેબ અને પરિવહન અધિકારી પી પી ધામા ના માર્ગ દર્શન સાથે વેરાવળ એસ ટી ના ડેપો મેનેજર આર કે મગરા સાહેબ ટ્રાફિક ઇન્સપેકટર ડી આર મેસવાણીયા આસિસ્ટંન એ .ટી આઈ પ્રવિણ પુરી બાપુ દ્વારા વેરાવળ એસટી દ્વારા મુસાફરો ને સ્વરછતા માટે ધ વેરાવળ મર્કન્ટાઇલ કો ઓ બેન્ક ના ચેરમેન નવીન ભાઈ શાહ જનરલ મેનેજર અતુલ ભાઈ શાહ અને ધ વેરાવળ પીપલ્સ કો ઓ બેન્ક ના આર્થિક સહાય થી એસ ટી પ્લેટફોર્મ પર ડસ્ટબિન મૂકાયેલા હોય જેમા સોમનાથ એસ ટી પોઇંટ સહિત વેરાવળ ડેપો પર આ કામગીરી બજાવી જેમા અનિશ રારછ સ્વ સોની હીરા બેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમિતિ અને પાયલ બેન પારેખ મિલન ભાઈ જોષી જોષી કેટરર્સ અને મુંબઈ વસઈ ના અભિનેત્રી રાજેશ્રી મીનાં બેન પંજાબી મીનાં નગી સહિત અનેક અગ્રણીઓએ આ કાર્ય માં સહયોગ આપ્યો