Gujarat

ભાજપ સરકાર અંત્યોદયના વિકાસ અર્થે હંમેશા કાર્યશીલ છે સાંસદ ગીતાબેન રાઠવા

આજરોજ શેઠ ટી.સી કાપડિયા કોલેજ બોડેલી ખાતે તાલુકા પંચાયત કચેરી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના ભાગરૂપે આયોજિત “મંજુરીપત્ર વિતરણ” કાર્યક્રમમાં છોટાઉદેપુર સાંસદ દ્વારા, લોકોને સંબોધિત કર્યા અને સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપવામાં આવી
આ પ્રસંગે છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા જેતપુર પાવીના ધારાસભ્યશ્રી જયંતીભાઈ રાઠવા સંખેડા વિધાનસભાના ધારાસભ્યશ્રી અભેસિંગભાઈ તડવી તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ અને સ્થાનિક આગેવાનો તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા
બોડેલી શેઠ ટી.સી કાપડિયા કોલેજ બોડેલી ખાતે તાલુકા પંચાયત કચેરી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના ભાગરૂપે આયોજિત “મંજુરીપત્ર વિતરણ” કાર્યક્રમમાં છોટાઉદેપુર સાંસદ દ્વારા, લોકોને સંબોધિત કર્યા અને સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપવામાં આવી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

facebook_1676972941012_7033734314380528930.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *