Gujarat

એલિસબ્રિજ પોલીસની જુગારના અડ્ડા પર રેડ, ૮૯થી વધુ જુગારીઓની ધરપકડ, ૩૫થી વધુ વાહનો કર્યા કબ્જે

અમદાવાદ
અમદાવાદની એલિસબ્રિજ પોલીસે જુગારના અડ્ડા પર રેડ પાડી છે. આ રેડ દરમિયાન ૮૯થી વધુ જુગારીઓની ધરપકડ કરવામાં આવી છે. તો સાથે જ ૩૫થી વધુ વાહનો કબ્જે કરવામાં આવ્યા છે. પકડાયેલા લોકો મિત્રના લગ્નમાં જુગાર રમતા ઝડપાયા હતા. તેમની પાસેથી ૨૦થી વધુ કાર કબ્જે કરવામાં આવી છે. તો સાથે જ ૧૫૦થી વધુ મોબાઈલ કબ્જે કરવામાં આવ્યા છે.

File-02-Page-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *