લીલીયા ઉમિયાધામ મંદિરે આગામી 7 એપ્રિલ થી 10 એપ્રિલે રજત જયંતિ મહોત્સવ નિમિત્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યું આ પ્રસંગે ગામ ની સૌવ ધર્મ પ્રેમી જનતા બોહળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શાસ્ત્રી દ્વારા ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. વિઘ્નહર્તા શ્રી ગણેશ તેમજ પવનપુત્ર હનુમાન વગેરે દેવોની આરાધના કરી કાર્યની શુભ શરૂઆત કરવામાં આવી હતી તેમજ મંદિરના પ્રમુખ શ્રી બાબુભાઈ ધામત ઉપપ્રમુખ મનસુખભાઈ ગાંગડીયા કરસન લાલ કોટડીયા ડી કે શેખલીયા વિનુભાઈ ધામત ભરતભાઈ શેખલીયા વિપુલભાઈ દુધાત અરૂણભાઇ પટેલ અશોકભાઈ વિરાણી પ્રવીણભાઈ શેખલીયા મનુભાઈ ધામત ભુપતભાઈ ધામત ભગવાનભાઈ શેખલીયા ઉકાભાઇ શીળોજા મુકેશભાઈ શેખલીયા વશરામભાઈ ધામત તેમજ ભાઈઓ તથા બહેનો બોહળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમ મીડિયા ચેરમેન ઘનશ્યામભાઈ સહિત ના લોકો આ પ્રસંગે ઉપસ્થિત રહેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


