છોટાઉદેપુર તાલુકાના બાંડીભીત ગામે જિલ્લા કક્ષાની 10% ની ગ્રાન્ટ માંથી પાઇપ નાડાનું કામનું ખાતમુહૂર્ત જિલ્લા પંચાયતના સદસ્ય શર્મિલાબેન રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું,જેમાં ગ્રામ પંચાયત સરપંચ ઘનશ્યામભાઈ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


