સરકાર દ્વારા આંગણવાડીના બાળકો માટે દૂધ સંજીવની યોજના હેઠળ આવતી દૂધની કોથળીઓને કુતરાઓ આરોગી રહ્યા હોવાની તસ્વીર વાયરલ થતા ફરી અનેક ચર્ચાઓ જોવા મળી રહી છે વાયરલ તસવીર ક્યાની છે એ હજુ સ્પષ્ટ જોવા નથી મળ્યું
દૂધ સંજીવની યોજનાના સત્યાનાશની વધુ તસ્વીરો આવી સામે,
બોડેલી તાલુકાના વાલોઠી શાળાની બહાર કૂતરા પી રહ્યા છે દૂધ,, શાળા કંપાઉન્ડમાં કાર્યરત અંગણવાડીના બાળકોનું છે દૂધ,,નસવાડીની કુમાર શાળામાં ભૂંડો દૂધ પિતા હોવાના દ્રશ્યો આવ્યા હતા સામે આદિવાસી બાળકોના પોષણ માટે કરોડોના ખર્ચે ચાલે છે દૂધ સંજીવની યોજના
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


