Gujarat

લીલીયા નવનિયુક્ત PSI ગોહિલ સાહેબ નું પત્રકાર એકતા પરિષદ દ્વારા સ્વાગત કરાયું

લીલીયા મોટા નવનિયુક્ત  થયેલ પી એસ આઇ એસ આર ગોહિલ સાહેબ નું પત્રકાર એકતા પરિષદ ના પત્રકારો દ્વારા અભિવાદન લીલીયા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવ્યું જેમાં ગોહિલ સાહેબને સાલ ઓઢાડી અને મો મીઠું કરાવી સનમાનીત કરવામાં આવ્યા ત્યારબાદ મુક્ત મને પી એસ આઇ ગોહિલ સાહેબ દ્વારા પત્રકારો સાથે વાત ચીત કરી લીલીયા વિશે માહિતી આપ લે કરવા માં આવી આ તકે મહેશદાદા અશોકભાઈ વિરાણી મનોજભાઈ જોશી દીપક ભટ્ટ બિપીન રવાણી નીતિન ડુંગરિયા સલીમબાપુ અશ્વિન ગલસાણીયા અજય વિરાણી અબ્દુલ શિરમાન ઈમરાન પઠાણ સહિત ના પત્રકારો ઉપસ્થિત રહેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20230317-WA0017.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *