Gujarat

મહુધા તાલુકાના અલીણા ગામે તળપદા સમાજ ના વિસ્તાર માં પેવર બ્લોક નું કામ નું ખાત મુહુર્ત કરાયું

ખેડા લોકસભા સાંસદ અને કેન્દ્રીય સંચાર મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ ની ગ્રાન્ટ વર્ષ 2019/20 માંથી  મહુધા તાલુકાના અલીણા ગામે તળપદા સમાજ ના વિસ્તાર માં બે લાખ પચાસ હજાર રૂપિયા ના (2,50,000) પેવર બ્લોક નું કામ નું ખાત મુહુર્ત  મહુધા તાલુકા પંચાયત પ્રતિનિધિ રાયસિંગભાઈ પરમાર ના હસ્તે કરવામાં આવ્યું તે પ્રસંગે મહુધા તાલુકા ભાજપ સંગઠન મહામંત્રી નરસિંહભાઇ ભોજાણી , ઉપપ્રમુખ ગોવિંદભાઈ પટેલ , મંત્રી ધીરુભાઈ તળપદા ખેડા જિલ્લા ભાજપ સોશીયલ મિડીયા કારોબારી સભ્ય સ્મિત પટેલ, તાલુકા આઈ ટી ઇન્ચાર્જ ધૃવલ ભટ્ટ તેમજ સ્થાનિક ફળિયા ના લોકો ઉપસ્થિત રહ્યાં હતા.

IMG-20211009-WA0026.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *