ખેડા જિલ્લાના મહુધા નગરપાલિકા વિસ્તારમાં ૧૫% વિવેકાધીન ગ્રાન્ટ અને ૨૦૧૯/૨૦ તથા ૨૦૨૦/૨૧ માં જુદા જુદા વિસ્તારમાં સિવિલ વર્કના કામો મંજુર કરવામાં આવ્યા હતા જેમાં વોર્ડ નંબર . ૨ નાં સભ્યો દ્વારા મુકવામાં આવેલ અજજુ સૈયદ કબ્રસ્તાનમાં પાટિયા વોલ નું કામ મુકવામાં આવ્યું હતું જેનું ખાતમુહૂર્ત આજે નગરપાલિકા પ્રમુખ મીનાઝબાનું મલેક, ઉપ પ્રમુખ શાહીદ ખાન પઠાણ, કારોબારી ચેરમેને નાયદાબાનું કાજી, નગરપાલિકા સભ્ય હાજી સાકીરભાઈ મન્સુરી,હાજરાબાનું શેખ, નાસીર ભાઈ મલેક,સોહેબ સૈયદ,નસીમબાનું મલેક,ખિજજર ખાન પઠાણ તથા નગરપાલિકા નાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા


