અમરેલી શહેર પોલીસ સ્ટેશન ખાતે રામનવમી તેમજ રમજાન મહિનાના તહેવારને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં હિંદુ મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ અગ્રણીઓ મિટિંગમાં હાજર રહ્યા હતા આ મિટિંગમાં ડીવાયએસપી જેપી ભંડારી પ્રો ડીવાય.એસ.પી સી બી સોલંકી અમરેલી સીટી પોલીસ ઇન્સ્પેક્ટર ડી વી પ્રસાદ પીએસઆઇ આર એચ રતન અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી તેમજ રામનવમી તહેવાર તેમજ રમજાન મહિનાની તહેવાર શાંતિપૂર્વક ઉજવણી કરવામાં આવે તેવી ડીવાયએસપી જે.પી ભંડારી તથા સીટી પી.આઈ ડી વી પ્રસાદ દ્વારા અપીલ કરવામાં આવી હતી આ મિટિંગમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


