Gujarat

મોટી કુકાવાવ ખાતે રામનવમી ના તહેવારને લઈને ભવ્ય શોભાયાત્રા નીકળી: ઐતિહાસિક અને પૌરાણિક રામજી મંદિરથી ખાખી બાપુ ની જગ્યા સુધી હિન્દુ સંગઠનો દ્વારા ભવ્ય શોભાયાત્રા નીકળી

અમરેલી જિલ્લાનું મોટી કુકાવાવ ગામ  ખાતે રામનવમી ના તહેવારને લઈને ભવ્ય શોભાયાત્રા નીકળી  ઐતિહાસિક અને પૌરાણિક રામજી મંદિરથી ખાખી બાપુ ની જગ્યા તથા શ્રી સ્વામિનારાયણ મંદિરથી શ્રીનાથજી હવેલી તેમજ મેન બજાર બસ સ્ટેન્ડ ચોક વલભાચાર્ય મંદિર થી સુધી હિન્દુ સંગઠનો દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી રામનવમી નાં પાવન અવસરે વેપારીઓ દ્વારા  તમામ વેપારી ભાઈઓ જોડાણા હતા આવી હતી
તેમજ ઉપસ્થિત રહેલા અમરેલી વડીયા કુકાવાવ ના ધારાસભ્ય લોકલાડીલા કૌશિકભાઇ વેકરીયા તથા જલ્પેશભાઈ તથા ભારતીય જનતા પાર્ટીના કુકાવાવ તાલુકા પ્રમુખ ગોપાલભાઈ અટારા તથા ગ્રામ પંચાયતના સરપંચ સંજયભાઈ લાખાણી તેમજ ગ્રામ પંચાયતના મંત્રી કટારીયા સાહેબ તેમજ કુકાવાવ ગામના ભાઈઓ તથા બહેનો રામચંદ્ર ભગવાનની રથયાત્રામાં જોડાયા હતા
– અમરેલી જિલ્લાનું મોટી કુકાવાવ ગામ ખાતે રામનવમી ના તહેવારને લઇને કુકાવાવ ગ્રામજનો સહિત તમામ હિન્દુ સમાજ દ્વારા રામજી મંદિરથી ખાખી બાપુ ની જગ્યા સ્વામિનારાયણ મંદિર શ્રીનાથજી હવેલી સુધી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
તો આ રામનવમી ની શોભાયાત્રા ને લઇને કુકાવાવ ના વેપારીઓ દ્વારા તમામ   ખૂબ મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા. આ શોભાયાત્રા ની અંદર સમગ્ર ગ્રામજનો સાધુ સંતો સમગ્ર હિન્દુ સમાજ શોભાયાત્રામાં જોડાયા હતા. અને જય શ્રી રામના નારા થી શહેર ગુંજી ઉઠ્યું હતું તો સાથે રામનવમી નાં પાવન પર્વને લઈને સમગ્ર શહેર ભક્તિમય વાતાવરણ બન્યું હતું.
રિપોર્ટ રસિક વેગડા મોટી કુકાવાવ

IMG-20230330-WA0094.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *