Gujarat

છોટાઉદેપુર નગર સહિત જિલ્લાના વિવિધ પરીક્ષા કેન્દ્રો ખાતે ગુજકેટની પરીક્ષા શાંતિ પૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી.

તસ્વીર: રેહાન પટેલ છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લા સહિત રાજ્યમાં આજે ગુજકેટની પરીક્ષા યોજાઈ હતી, જેમાં છોટાઉદેપુર ખાતે SF હાઇસ્કુલ, ઇકબાલ હાઇસ્કુલ,મણીબહેન કન્યા વિદ્યાલય,ડોન બોસ્કો હાઈસ્કુલ માં પરીક્ષા યોજાઈ હતી , કોઈ બનાવ ન બને તેના માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પરીક્ષા યોજાઈ હતી, પરીક્ષા પૂર્ણ થતા વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી.

VideoCapture_20230403-160903.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *