*ભજપા પ્રત્યે મારી વફાદારી અને નિષ્ઠાની કદર કરી પ્રદેશ મંત્રી ની જવાબદારી સોંપવામાં આવી – નિલેશભાઈ બુંબડિયાની*
અંબાજી ખાતે છેલ્લા ૨૪ વર્ષથી અંબાજીમાં વસવાટ કરે છે તેમનું વતન દલપુરા છે ભાજપામાં અગાઉ જવાબદારી પૂર્વ કન્વીનર જિલ્લા ભાજપ સંસ્કૃતિક સેલ, તાજેતરમાં જિલ્લા ભાજપ મહામંત્રી, આદિજાતી મોરચો જેવા બનાસકાંઠા પદ પર રયા હતા. નિલેશભાઈ બુંબડિયાની ભારતીય જનતા પાર્ટીએ પાર્ટી પ્રત્યે વફાદારી અને નિષ્ઠાની કદર કરી ભારતીય જનતા પાર્ટી દ્વારા હવે ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી આદિજાતી મોરચાની નિલેશભાઈ બોંબડિયા ને જવાબદારી ગુજરાત પ્રદેશ ભાજપા દ્વારા સોંપવામાં આવી છે જ્યારે ગામજનો દ્વારા તેમને શુભેચ્છા અભિનંદન પાઠવા મોટી સંખ્યામાં તેમના શુભેચ્છકો સોશિયલ મીડિયામાં જોવા મળ્યા હતા
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*