Gujarat

મનોદિવંયાગ વિદ્યાર્થીઓ ની શિરડીટુર— વર્લ્ડ ઓટીઝમ ડે..તા.2 એપ્રિલ..

નિમિત્તે  નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો.હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કુલ ફોર મેન્ટલી ડિસેબલડ નાં 50 જેટલા ઓટીઝમ અને  મનોદિવ્યાંગતા ધરાવતા વિદ્યાર્થીઓ ને
નિતીન ચેરીટેબલ ટ્રસ્ટ નાં મેનેજીંગ ટ્રસ્ટી શ્રી
ડો. નિતીન સુમંત શાહ તરફ થી સાપુતારા,નાસિક, ત્રંબકેશ્વર, શિરડી અને શનિદેવ નાં દર્શનાર્થે  લઈ જવા માં આવ્યા હતા.
આ મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે એસી બસ સહ રહેવા-જમવા ની અને વીઆઈપી દર્શન ની સુવિધા સંસ્થા એ કરેલ હતી.શિરડી મંદિર માં સાંઈબાબા ને આ મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ એ ચાદર પણ ચડાવા માં આવી હતી.
મનોદિવ્યાંગ લાભાર્થીઓ ને આ યાત્રા માં ખુબ જ મઝા આવી હતી.

IMG-20230404-WA0021.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *