Gujarat

ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે મણીનગર વિધાનસભાના આવકાર હોલ, અમુલ કોર્નર પાસે નિઃશુલ્ક છાશ વિતરણ

મણીનગર
કેસરિયા યુથ ફેડરેશનના પ્રમુખ, એએમટીએસના સભ્ય શાર્દુલભાઇ દેસાઈ ની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે મણીનગર વિધાનસભાના આવકાર હોલ, અમુલ કોર્નર પાસે નિઃશુલ્ક છાશ વિતરણ કરવામાં આવ્યું.
આ નિઃશુલ્ક છાશ વિતરણ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ સહ કોશા અધ્યક્ષ ધર્મેન્દ્રભાઈ શાહ, મણીનગર વિધાનસભાના ધારાસભ્ય અમૂલભાઈ ભટ્ટ, છસ્ઝ્ર ના રોડ અને બિલ્ડિંગ કમિટી ના ડેપ્યુટી ચેરમેન શંકરભાઈ ચૌધરી અને ઇસનપુર વોર્ડના કાઉન્સિલરો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
કેસરિયા યુથ ફેડરેશન દ્વારા વર્ષોથી ઉનાળામાં રાહદારીઓ ને ગરમી થી રાહત મળે તે માટે નિઃશુલ્ક છાશ વિતરણ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *