Gujarat

કઠલાલના છીપડીમાં હનુમાન જયંતિ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી

કઠલાલના છીપડીમાં હનુમાન જયંતિ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી તેમજ સો જેટલા યુવાનો દ્વારા છીપડીથી પાટો આશરે સાત કિમી દુર આવેલ હનુમાનજી મંદિર સુધી ધજા સાથે પગપાળા જઈ ધજા ચઢાવવામાં આવી હતી. પાટોમાં આવેલ આગરવાડીયા હનુમાન મંદિર પૌરાણિક મંદિર છે. અહીં આ દિવસે મોટી સંખ્યામાં ભક્તો આવે છે અને પુજા-અર્ચના કરી હનુમાનજીની પ્રસાદીનો લાભ લે છે.
તસવીર : મકસુદ કારીગર,કઠલાલ

IMG-20230406-WA0010.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *