Gujarat

માનસ અને મહા માનવનો સંગમ  

ગીરગઢડા
 ભરત ગંગદેવર
 તારીખ 08 /4 /2023 ના શનિવારના રોજ  મોરબીના નાનીવાવડી ગામે   શ્રી રામ ચરિત્ર માનસની કથાનું આયોજન  ગામ સમસ્ત કરવામાં આવેલ હતું જેમાં હરિહર અન્નક્ષેત્ર મોરબીના જલારામ એવા જમનાદાસ બાપા ઉપસ્થિત રહ્યા હતા અને ધૂન બોલાવીને ખૂબ જ સરસ આશીર્વાદ  આપ્યા અને ચરાડવા ગુરુકુળના એલ  એન શાસ્ત્રીએ માનસ મહિમા  પર ઉદબોધન કર્યું હતું  આ પ્રસંગ  સમસ્ત વાવડી ગામ તથા 60 જેટલા નવ યુવક મંડળે લાભ લીધો હતો

IMG-20230408-WA0598.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *