ગુજરાત સરકારશ્રી દ્વારા ગુજરાતના નાગરીકોને આપવામાં આવતી ઓનલાઇન સેવાઓમાં વધારો કરી વાહન ચોરી કે મોબાઇલ ચોરી થયા અંગેની ઘરે બેઠા ફરીયાદ કરી શકે તે માટે સીટીજન પોર્ટલ અથવા સીટીજન ફર્સ્ટ મોબાઇલ એપ્લીકેશન મારફતે ફરીયાદ કરવા Efik ની સુવિધાનો પ્રારંભ કરવામાં આવેલ હોય જે અન્વયે પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાહેબ શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓએ સરકારશ્રીની આ યોજનાનો લાભ લેવા નાગરીકો દ્વારા વાહન ચોરી કે મોબાઇલ ચોરી અંગે દાખલ કરવામાં આવતી E-fir અન્વયે સુચનો અને માર્ગદર્શીકા જાહેર કરવામાં આવેલ હોય ગુજરાત સરકારશ્રી દ્વારા ગુજરાતના નાગરીકોને આપવામાં આવતી ઓનલાઇન સેવાઓમાં વધારો કરી વાહન ચોરી કે મોબાઇલ ચોરી થયા અંગેની ઘરે બેઠા ફરીયાદ કરી શકે તે માટે સીટીજન પોર્ટલ અથવા સીટીજન ફર્સ્ટ મોબાઇલ એપ્લીકેશન મારફતે ફરીયાદ કરવા Efik ની સુવિધાનો પ્રારંભ કરવામાં આવેલ હોય જે અન્વયે પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાહેબ શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓએ સરકારશ્રીની આ યોજનાનો લાભ લેવા નાગરીકો દ્વારા વાહન ચોરી કે મોબાઇલ ચોરી અંગે દાખલ કરવામાં આવતી E-fir અન્વયે સુચનો અને માર્ગદર્શીકા જાહેર કરવામાં આવેલ હોય ગુજરાત સરકારશ્રી દ્વારા ગુજરાતના નાગરીકોને આપવામાં આવતી ઓનલાઇન સેવાઓમાં વધારો કરી વાહન ચોરી કે મોબાઇલ ચોરી થયા અંગેની ઘરે બેઠા ફરીયાદ કરી શકે તે માટે સીટીજન પોર્ટલ અથવા સીટીજન ફર્સ્ટ મોબાઇલ એપ્લીકેશન મારફતે ફરીયાદ કરવા Efik ની સુવિધાનો પ્રારંભ કરવામાં આવેલ હોય જે અન્વયે પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાહેબ શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓએ સરકારશ્રીની આ યોજનાનો લાભ લેવા નાગરીકો દ્વારા વાહન ચોરી કે મોબાઇલ ચોરી અંગે દાખલ કરવામાં આવતી E-fir અન્વયે સુચનો અને માર્ગદર્શીકા જાહેર કરવામાં આવેલ હોય જે અન્વયે ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ તથા અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાં E-fir થી દાખલ થયેલા ગુન્હાઓના આરોપીઓને પકડી પાડી નાગરીકોના ચોરાયેલા વાહનો તથા મોબાઇલ ફોન પાછા મળી રહે તે માટે જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી ડી.વી.પ્રસાદ સાહેબની સુચના મુજબ સદરહુ ગુન્હાની તપાસ હાથ ધરવામાં આવેલ હોય અને તા.૧૯/૦૪/૨૦૨૩ ના રોજ અમરેલી લાઠી રોડ રેલ્વે ફાટક પાસેથી એક ઇસમને શંકાસ્પદ હાલતમાં પકડી પાડેલ અને તેની અંગજડતી કરતા ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન મળી આવતા પકડાયેલ ઇસમને ગુન્હાના કામે ધોરણસર અટક કરેલ છે.
પકડાયેલ મુદ્દામાલ ની વિગતઃ- એક રેડમી કંપનીનો 9A મોડલનો એન્ડ્રોઇડ મોબાઇલ જેની કી.રૂ.૭,૦૦૦/- આરોપી પાસેથી રીકવર કરેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ- ઉમેશભાઇ ગભરૂભાઇ જાદવ ઉ.વ.૩૯ ધંધો,સેન્ટીંગકામ રહે.અમરેલી બ્રાહ્મણ સોસાયટી તા.જી.અમરેલી
આમ, આ કામગીરી અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી ડી.વી.પ્રસાદ તથા અમરેલી સીટી પો.સ્ટે સર્વેલન્સ ટીમના હેડ કોન્સ, દિનેશભાઇ વિનુભાઇ તથા પો.કોન્સ. જગદીશભાઇ શાદુળભાઇ તથા રાજુભાઇ દકુભાઇ તથા ધવલભાઇ દિલીપભાઇ તથા ચિરાગભાઇ કાળુભાઇ તથા વનરાજભાઇ વલકુભાઇ દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


