બોટાદ જીલ્લાના રાણપુરમાં ઘાંચી સમાજ કોમ્યુનિટિ હોલ બાંધ કામ કમિટી દ્વારા કોવીડ-19 ની બીજી લહેર મા કોરોના વોરીયર્સ તરીકે ની-સ્વાર્થ અને કોય લાલચ વગર આશરે 200 થી વધારે લોકોના ઘરે જયને સારવાર આપી લોકો ના જીવ બચાવનાર રાણપુરના ઉવેશ માંકડ, અને કયુમ ગાંજા નુ ધારાસભ્ય ગ્યાસુદીન સેખ, ઇમરાન ખેડાવાલા, અને રાજુભાઈ ગોહિલ ની હાજરી મા સન્માન કરવામા આવ્યુ. કદી ના ભૂલાય સકે તેવી કામગીરી જોય લોકો એ પણ બંન્ને મિત્રો ની પ્રસંશા કરી સન્માનિત કર્યા હતા..
