Gujarat

અમરેલી ના ચિતલ રોડ ડો. આંબેડકર સમાજ વાડી ખાતે સમર્પણ યુથ ફાઉન્ડેશન અમરેલી દ્વારા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ દ્વારા શરૂ કરવામાં આવેલ

અમરેલી ના ચિતલ રોડ ડો. આંબેડકર સમાજ વાડી ખાતે સમર્પણ યુથ ફાઉન્ડેશન અમરેલી દ્વારા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ દ્વારા શરૂ કરવામાં આવેલ આરોગ્ય માટે ની પ લાખ સુધીની આરોગ્ય સહાય યોજના નું કાર્ડ આયુષ્યમાન કાર્ડ અને તેમજ નાના કામદાર અને મજુર વર્ગ માટે ની યોજના નું ઈ શ્રમ કાર્ડ ના કેમ્પ નું પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ના જન્મ દિવસ નિમિત્તે સેવા સપ્તાહ અંતર્ગત આ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું આયોજક સંગઠન ના પ્રમુખ જીજ્ઞેશ દાફડા, મહામંત્રી જયરાજસિંહ રાઠોડ, ઉપપ્રમુખ ગૌતમ રાઠોડ તથા સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં અમરેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ના ચેરમેન શ્રી તુષારભાઈ જોષી અને જીલ્લા પંચાયત સામાજીક ન્યાય સમિતિ ના ચેરમેન શ્રી મુકેશભાઈ બગડા, નગરપાલિકા ના કારોબારી ચેરમેન શ્રી સુરેશભાઈ શેખવા, દ્વારા ઉદ્દઘાટન કરીને કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી આ તકે ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચા ઉપાધ્યક્ષ મનીષભાઈ દિલીપ ભાઈ સંઘાણી અમરેલી નગરપાલિકા પ્રમુખ મનિષાબેન સંજયભાઈ રામાણી ઉપપ્રમુખ રમાબેન નરેશભાઈ મહેતા ટાઉન પ્લાનીંગ ચેરમેન બ્રિજેશભાઈ કુંરુદલે અમરેલી જિલ્લા અનુ.જાતિ મોરચાના મહામંત્રી સંદિપ ભાઈ સોલંકી, એડવોકેટ હિતેષભાઇ સોલંકી,અનુ જાતિ મોરચાના કારોબારી સભ્ય જીતુભાઈ બથવાર, ઋજુલભાઈ ગોંડલીયા, જિલ્લા સંધ એક્ઝિક્યુટિવ ઓફિસર ભાર્ગવભાઈ ત્રિવેદી નિવૃત કર્મચારી લક્ષ્મણભાઈ બગડા,ભીખાભાઈ દાફડા, સમાજ વાડી ના સંચાલક ખેતરીયાભાઈ,બી.ડી.ભાસ્કર, રામજીભાઈ ચાવડા, મનસુખ ભાઇ દાફડા,શહેર ભાજપ ઉપપ્રમુખ નરેન્દ્રસિંહ પરમાર, સહિત તમામ આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કિશોર દાફડા, રાજેશ રાઠોડ,જય મસરાણી,કેયુર ગણાત્રા, વૈભવ લાઠીગરા, તેજસ વાધેલા,પ્રથમ ચોપડા, યશ બોધરા,યશ ગોહિલ ખુબ જહેમત ઉઠાવી ને કાર્યક્રમ ને સફળ બનાવેલ હતો સમગ્ર કાર્યક્રમનું આયોજન સંસ્થા ના પ્રમુખ જીજ્ઞેશ દાફડા, મહામંત્રી જયરાજસિંહ રાઠોડ, ઉપપ્રમુખ ગૌતમ રાઠોડ તથા સમગ્ર ટીમ દ્વારા કરેલ હતું આ યોજના નો વધુને વધુ લાભાર્થી ઓ એ લાભ લીધેલ હતો શનિ રવિવાર એમ બે દિવસ સુધી આ કેમ્પ નુંઆયોજન કરવામાં આવ્યું હતું તેમ પ્રમુખ જીજ્ઞેશ દાફડા અને મહામંત્રી જયરાજસિંહ રાઠોડ ની યાદી માં જણાવ્યું હતું

IMG-20211018-WA0010.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *