Gujarat

રાણપુર શહેરના કુવૈત ગાંજાનુ સર્વોદય હાઈસ્કુલ ખાતે સન્માન કરવામાં આવ્યુ…

બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં આવેલ શ્રી સર્વોદય હાઇસ્કુલ ખાતે નેપાળ માં રાષ્ટ્રીય ફેડરેશન વતી કબડ્ડી મેચ માં ચેમ્પિયન થયેલ ટીમના રાણપુર શહેરના કુવૈત જિયાઉદ્દીનભાઈ ગાંજા નું સન્માન કરવામાં આવ્યુ.સર્વોદય હાઈસ્કુલ નો ભુતપુર્વ વિદ્યાર્થી કુવૈત ગાંજા નેપાળ માં રાષ્ટ્રીય ફેડરેશન વતી કબડ્ડી મેચમાં ચેમ્પિયન થયેલ ટીમમાં સભ્ય હોવાથી સર્વોદય હાઇસ્કુલના સંચાલક અશોકસિંહ ડોડીયા તેમજ હાઈસ્કુલ પરીવાર દ્વારા પુષ્ય ગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું તેમજ ભેટ સોગાત આપી ને સન્માનિત કરી સમગ્ર ટીમ ને ભવ્ય વિજય બદલ સર્વોદય હાઈસ્કુલ પરીવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *