પ્રધાનમંત્રી આવાસ યોજના જુન-૨૦૧૬ માં વડાપ્રધાનશ્રી દ્વારા શરૂ કરવામાં આવેલ છે. આ યોજનામાં કુલ ૪ ઘટક છે. જેમાં ૪ ઘટક પંકી બીએલસી(બેનીફીસયરી લેંડ કન્સ્ટ્રક્શન) ઘટક હાલ જૂનાગઢ મહાનગરપાલિકા ખાતે કાર્યરત છે.
જૂનાગઢ મનપા દ્વારા આજ દિન સુધી હાથ ધરવામાં આવેલ ડિમાન્ડ સર્વે દરમિયાન કુલ ૭૦૯ વ્યક્તિ દ્વારા બીએલસી ઘટક ફોર્મ રજૂ કરાયેલ છે.
સ્વમાલિકીના પ્લોટ ધારકો જેમનું અન્ય કોઇ આવાસ ન હોય તેવા આસામી માટે ૩૦ ચો.મી. કારપેટ સાથે નિયમોનુસાર નવું બાંધકામ અથવા હયાત આવાસમાં વૃદ્વિ કરી ૩૦ ચો.મી.કારપેટ સુધીનું બાંધકામ કરવા માટે સહાય મળવાપાત્ર
