આજતા.12-5-23 ના રોજ માનવ અધિકાર એવમ મહિલા અને બાળ વિકાસ સંગઠનના *રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી માન.નીલેશભાઈ જોષી સાહેબ* તેમજ *સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ શ્રી અંબારમભાઈ ચૌહાણ ની સુચનાનુસાર *સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ હેડ કવાર્ટર ખાતે *ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી એચ.પી દોશી.સાહેબ ની ચેમ્બરમાં શુભેચ્છા મુલાકાત કરવા આવી* આ સમય દરમ્યાન સંગઠન સમીતી ના નીચે મુજબ ના હોદેદારો સમીતી સભ્યો હાજર રહ્યા…
*જાગૃતિબા રાઠોડ* કોર કમિટી મેમ્બર.. *ભૂપતસિંહ ઝાલા* સુરેન્દ્રનગર શહેર પ્રમુખ.. કૈલાશબેન સોલંકી શહેર પ્રમુખ (મહિલા) પરેશભાઈ વ્યાસ જીલ્લા સેક્રેટરી અમીતભાઈ શાહ જી. સેક્રેટરી *વિનુભાઇ ધંધુકિયા મેમ્બર ગાંધીનગર ટીમ* મહેશભાઈ દુલેરા સભ્ય.. કલ્પેશભાઈ જૈન સભ્ય.
ખુરશીદાબેન અંસારી સભ્ય..
હાજર રહી વ્યક્તિ ગત પરિચય આપી પોલીસ અધિક્ષક શ્રી સાથે
પરસ્પર જરૂરી મસલત કરવામાં આવી *પોલીસ અધિક્ષકશ્રી સુરેન્દ્રનગર દ્વારા ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો* બાદ બહાર આવી સંગઠન સમીતી ને મજબુત બનાવવા પરસ્પર સાથ સહકાર ની ભાવના સાથે આગામી ભવિષ્ય ની કામગીરી ની રૂપરેખા સાથે વિખુટા પડ્યા… ભારત માતા કી જય.. વંદેમાતરમ…

ભૂપતસિંહ ઝાલા
શહેર પ્રમુખ સુરેન્દ્રનગર.
MMBVS.


