Gujarat

મનોદિવ્યાંગ બાળકો નાં સમરકેમ્પ અંતર્ગત ડાન્સ વર્કશોપ 

કોરિયોગ્રાફર રોકી આહીર અને પ્રીતેષ નાયક દ્વારા નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો.હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કુલ ફોર મેન્ટલી ડિસેબલડ, મેમનગર ખાતે સંપન્ન થયો જેમાં મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ ને બોલીવૂડ ડાન્સ શીખવવા માં આવેલ અને આગામી જુન મહિના માં એમના આ ડાન્સ નાં પરફોર્મન્સ નુંપણ આયોજન કરેલ છે.17મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ એ આ ડાન્સ વર્કશોપ માં ભાગ લીધો હતો અને બોલીવૂડ થીમ આધીન ડાન્સ શીખ્યો હતો.

IMG-20230519-WA0047.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *