નવીદિલ્હી
લખનૌ સુપર જાયન્ટ્સ (ન્જીય્)નો ઝડપી બોલર નવીન-ઉલ-હક તેની હરકતોથી બચી બાજ નથી આવી રહ્યો. વિરાટ કોહલી સાથે ઝપાઝપી બાદ તે તેના પર નિશાન સાધવાની એક પણ તક છોડતો નથી. રવિવારની રાત્રે જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (ઇઝ્રમ્) ને તેમની નિર્ણાયક મેચમાં ગુજરાત ટાઇટન્સના હાથે હારનો સામનો કરવો પડ્યો, ત્યારે નવીન-ઉલ-હકે ઇઝ્રમ્ અને વિરાટ કોહલીની મજાક ઉડાવવા માટે તેની ૈંહજંટ્ઠખ્તટ્ઠિદ્બ સ્ટોરી લીધી. નવીનની આ ઈન્સ્ટા સ્ટોરી સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. ચાહકોને અફઘાન ખેલાડીની આ હરકતો પસંદ નથી આવી રહી, જેના કારણે તેઓ તેને જાેરદાર ટ્રોલ કરી રહ્યા છે.
