Gujarat

આણંદમાં લોકઅપમાં મધ્યરાત્રીએ હાર્ટએટેકથી આરોપીનું મોત

આણંદ
ટાઉન પોલીસ મથકના લોકઅપમાં આરોપીનું મોત થયું છે. ન્ઝ્રમ્ પોલીસે દેશી દારૂના ગુનામાં આરોપીની ઘરપકડ કરી હતી. ન્ઝ્રમ્ પોલીસે આરોપીને ટાઉન પોલીસ મથકના લોકઅપમાં રાખ્યો હતો. એ દરમિયાન મધ્યરાત્રે હાર્ટએટેકથી લોકઅપમાં આરોપીનું મોત થયું છે. આરોપીના મૃતદેહને પીએમ માટે જનરલ હોસ્પિટલમાં ખસેડાયો છે. રાજુભાઇ ઠાકોર નામના આરોપીનું લોકઅપમાં મોત નીપજ્યું છે. પ્રાંત અધિકારીએ આરોપીના મૃતદેહનું નિરીક્ષણ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *