જૂનાગઢ વાસ્મો દ્વારા વિસાવદર તાલુકાના સરસઈ ગામ માટે અંદાજીત રૂ.૪.૯૬ લાખના વિકાસકામો મંજુર કરાયા છે.
સરસઈ ગામના લોકોની વસ્તી ૫૧૬૨ છે. ત્યારે આ ગામના વિકાસના કામો માટે અંદાજીત રૂ.૪.૯૬ લાખના વિકાસકામો મંજુર કરાયા છે. જેમાં વિતરણ પાઇપલાઇન(પીવીસી ૬ કેજી/મી.), ટી સીસ્ટમ સુધારણા,સમ્પ રીપેરીંગ સહિતના વિકાસના કામો કરવામાં આવશે.
