Gujarat

કઠલાલ ના સમસ્ત નાગરિકો દ્વારા કેન્ડલ માર્ચ યોજી શહીદ ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી

રિપોર્ટ.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ

ખેડા જિલ્લા ના કપડવંજ તાલુકા ના વણજારીયા ના શહીદ જવાન હરીશસિંહ પરમાર ને શ્રદ્ધાંજલિ પાઠવવા કઠલાલ ના સમગ્ર નાગરિકો દ્વારા કઠલાલ માંગળીયા વાડ થી સરદારપોળ થઇ દૂધ ની ડેરી સુધી કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી તેમજ મહાકાળી યુવા સંગઠન અને ક્ષત્રિય સમાજ ઉપરાંત ભાનેર,લસુન્દ્રા,ગંગિયાલ, કાકરખાડ, ભાટેરા સહિતના અન્ય ગામના નાગરિકો એ પણ કેન્ડલ માર્ચ યોજી શહીદ વીર જવાન અમર રહો ના નારા સાથે શહીદ જવાન ને હરીશસિંહ પરમાર ને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

IMG-20211020-WA0081.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *