વિસાવદર તાલુકાનતાલુકાના લાલપુર ગામના રામજી મંદિર વાળી શેરીમાં રહેતી ૨૪ વર્ષિય યુવતી તા.૨૯/૦૫/૨૦૨૩ને બપોરના અગિયારક વાગ્યા આસપાસ લાલપુર ગામેથી ગુમ થઇ છે. તેમની ઉંચાઇ ૫.૬ ફુટ, બાધો ભરાવદાર અને રંગ ગોરો છે. આ યુવતીની કોઇને ભાળ મળે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા વિસાવદર પોલીસે જણાવ્યું છે.
