પાર્ક ગુજરાત હાઉસિંગબોર્ડ ,કાલાવડ રોડ ખાતે કમલેશ્વર મહાદેવ મંદિર નો પ્રાણપ્રતિઠા મહોત્સવ યોજાયો હતો. જે ખુબ જ ધામ ધૂમ પૂર્વક ઉજવાયો હતો.તેમજ
આ પ્રસંગે સંત સામૈયા, હોમ હવન, શાસ્તરોક્ત, વિધી થી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો.તેમજ રાત્રે કાનગોપી ના રાસ નુ આયોજન કરાયું હતું. અને આ પ્રસંગે આજુબાજુ સોસાયટી ના ધર્મ પ્રેમી લોકો સહીત રંગોલી પાર્ક ના રહીશો
મોટી સંખ્યા મા ઉપસ્થિત રહ્યા હતા.જેમાં સોસાયટી મા ભવ્ય મંદિર બનાવવા મા આવેલ છે. તેમાં હાલ દરરોજ મોટી સંખ્યા મા ભાવિક ભક્તો સવાર સાંજે આરતી તેમજ મહા આરતી મા દર્શન નાર્થે જોડાય છે.
રિપોર્ટર:-પંકજ ટીલાવત વેરાવળ-શાપર


