Gujarat

ખેડા જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના જિલ્લા મંત્રી તરીકે  ગોવિંદભાઈ શર્મા (વસો) ની નિમણુક.

મકસુદ કારીગર,કઠલાલ
ખેડા જિલ્લા બક્ષીપંચ મોરચાના જિલ્લા મંત્રી તરીકે  ગોવિંદભાઈ વિનુભાઈ શર્મા  (વસો) ની નિમણુક કરાઈ થવા..ભારતીય જનતા પાર્ટીના એક કર્મઠ કાર્યકર્તા ની જિલ્લા કક્ષાએ નોંધ લઇને જિલ્લા મંત્રી તરીકેની જવાબદારી આપવા બદલ જિલ્લા અધ્યક્ષ અજય બ્રહ્મભટ્ટ તેમજ જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ કિરણસિંહ ડાભી,નો  તેમજ કાર્યકર્તા અને અગ્રણીઓનો ગોવિંદભાઇ એ આભાર વ્યક્ત કર્યો હતો.ત્યારે તેમને જિલ્લા અધ્યક્ષ અને પ્રમુખ તેમજ કાર્યકર્તા ઓ દ્વારા અભિનંદન અને  શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

IMG_20230601_190835.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *