Gujarat

સાવરકુંડલા શહેરમાં વીરબાઈ મા ચેરીટેબલ ટ્રસ્ટ સાવરકુંડલા દ્વારા આયોજિત નાક કાન ગળા તથા હ્રદય રોગના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
આજે તારીખ ૪-૬-૨૦૨૩  રવિવારના રોજ વીરબાઈ માં ચેરીટેબલ ટ્રસ્ટ  સાવરકુંડલા દ્વારા આયોજિત કાનના ગળાનું તથા હૃદય રોગના કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં શ્રી રાઘવેન્દ્ર મલ્ટી સ્પેશ્યલીટી હોસ્પિટલ અમરેલીના ડોક્ટર નિખિલ વાળા કાનના ગળાના સર્જન તથા ડોક્ટર સુરભી ચાવડા હૃદય રોગ નિષ્ણાતે સેવા આપેલ જેમાં બહોળી સંખ્યામાં દર્દીનારાયણએ  લાભ લીધેલ છે જેમાં ડોક્ટર ડોક્ટર દીપક કાવઠીયા સાહેબ, દકાભાઈ મજીઠીયા, વિશાલભાઈ વ્યાસ, ચીમનભાઈ નાથજી, પ્રદીપ બગડા વગેરે લોકોએ આ કેમ્પને સફળ બનાવવામાં  સેવા આપી હતી

IMG-20230604-WA0029.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *