Gujarat

નવજીવન સ્પેશિયલ સ્કુલ નુ ગૌરવ

આગામી જુન 2023 માં જર્મની નાં બર્લિન શહેર માં રમાનાર સ્પેશિયલ ઓલિમ્પિક વર્લ્ડ સમર ગેમ માં સ્કેટિંગ રમત માં ભારત નુ પ્રતિનિધિત્વ નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો.હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કુલ ફોર મેન્ટલી ડિસેબલડ, મેમનગર ની દિકરી એન્જેલિના કરશે.એની સ્કેટિંગ ની રમત માં થયેલ પસંદગી એ નવજીવન માટે ગૌરવ ની વાત છે.

IMG-20230604-WA0160.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *