સુભાનભાઈ અલીભાઈ પઠાણ ઉ.40 એ મગજ ની ધુરી ચડતી હોવાથી 21 વર્ષ ની મહિલા ને ગળા માં છરી મારીને હત્યા કરી…મહિલા ને છરી મારનાર કાકાજી સસરા એ હત્યા કરી હોવાનું સામે આવું..આ મહીલા અને કાકાજી સસરા બંને રાંઠીયા ગામે પ્લોટ વિસ્તારમાં બધાય એક સાથે આજુ બાજુમાં સાથે રહેતા હોવાનું સામે આવ્યું છે.મહિલા ને છરી મારવામાં આવતા ધટના સ્થળે મુત થયું હોવાનું જાણવા મળ્યું..ત્યારે છરી મારનાર સુભાનભાઈ અલીભાઈ પઠાણ એ પણ પોતાની જાતે ગળા ભાગે છરી માર હતી.સુભાનભાઈ પઠાણ ને સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં…
રાંઠીયા ગામે મર્ડર થતાં ચકચાર ફેલાઇ જતા ગામ લોકો અને પોલીસ પણ ધટના સ્થળે દોડી આવ્યા હતા…
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


