વસો તાલુકા બામરોલી મુકામે બક્ષીપંચની બેઠક યોજવામાં આવી બામરોલી બહુચર માતાના મંદિર ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા બક્ષીપંચ મોરચાના મંત્રી ગોવિંદભાઈ શર્મા અને વસો તાલુકા વસો તાલુકા બક્ષીપંચ મોરચાના પ્રમુખ રાજેશભાઈ સોલંકી બામરોલી ગામ પંચાયતના પ્રમુખ નટુભાઈ ગામના અગ્રણી રતિલાલ વાયરમેન રમેશભાઈ સ્વામી ભરતભાઈ સાહેબ ચીમનભાઈ દિનેશભાઈ પેન્ટર પ્રવીણભાઈ સેક્રેટરી સહીત ગ્રામજનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રી ગોવિંદભાઈ શર્મા વસો તાલુકા પ્રમુખ અને ગામના અગ્રણીઓ દ સન્માન કરવામાં આવ્યું જે બદલ બક્ષીપંચના જિલ્લા મંત્રી ગોવિંદભાઈ શર્માએ દરેક નો આભાર વ્યક્ત કર્યો હતો.
તસવીર : મકસુદ કારીગર,કઠલાલ


