Delhi

ગાંધીનગર ITI માં ચોથા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ

નવી દિલ્હી
જે ઉમેદવારોએ અગાઉ પ્રવેશ ફોર્મ ભરેલ હોય અને કોઈ કારણોસર પ્રવેશ મેળવી શકયા ન હોય તો તેવા ઉમેદવારોએ અલગથી રજીસ્ટ્રેશન ફી ભરવાની રહેશે નહી. તેઓએ ઓનલાઈન પ્રવેશફોર્મ, રજીસ્ટ્રેશન રસીદની ઝેરોક્ષ નકલ સહીત સંબંધિત સંસ્થાને અરજી કરવાની રહેશે તેમ યાદીમાં વધુમાં જણાવવામાં આવ્યુ છે.રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની ગાંધીનગરની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં કેટલાક વ્યવસાયોમાં ઓગસ્ટ-૨૦૨૧ના પ્રવેશ સત્રમાં ખાલી રહેલી બેઠકો માટે ચોથા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે તેમ ગાંધીનગરની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાની યાદીમાં જણાવાયુ છે. ઉમેદવારોએપ્રવેશ ફોર્મ ૈં્‌ૈં ખાતે તા. ૨૬/૧૦/૨૦૨૧ સાંજે ૧૮.૦૦ કલાક સુધીમાં રજીસ્ટર્ડ કરવાના રહેશે. જે તે સંસ્થા ખાતે રૂબરૂ મુલાકાત અને પ્રવેશ આપવાની કાર્યવાહી તા. ૨૮-૧૦-૨૦૨૧ થી તા. ૩૦-૧૦-૨૦૨૧ દરમિયાન કરવામાં આવશે. ઉમેદવારો જે સંસ્થા ખાતે પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય તે સંસ્થા ખાતે તેમણે ભરેલ નવીન ફોર્મ નિયમ મુજબ રૂ. ૫૦/- રજીસ્ટ્રેશન ફી સાથે જરૂરી પ્રમાણપત્રો સહીત પરત જમા કરાવવાના રહેશે.

ITI-gandhinagar-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *