Gujarat

પ્રાંતિજ ના નવા બાકરપુર પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો બાલવાટિકા માં બે બાળકોને પ્રવેશ આપવામા આવ્યો શાળા સંકુલ મા વુક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો SMC સભ્યો ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા                        

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના નવા બાકરપુર ખાતે આવેલ નવા બાકરપુર પ્રાથમિક શાળામા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો

પ્રાંતિજ ના નવા બાકરપુર ખાતે આવેલ નવા બાકરપુર પ્રાથમિક શાળામા શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો જેમા SMC અધ્યક્ષ ઉર્વશી બેન મકવાણા તથા લાયઝન તરીકે પટેલ પિન્કીબેન ઉપસ્થિત રહ્યા હતા તો આવનાર મહેમાનો નુ શાળાના બાળકો દ્રારા સ્વાગત ગીત દ્રારા સ્વાગત કરવામા આવ્યુ હતુ તો બાલવાટિકા મા ૨ બાળકોને આવનાર મહેમાનો દ્રારા શાળા કિટ આપી પ્રવેશ આપવામા આવ્યો હતો તો આ પ્રસંગે SMC સભ્યો  , વાલીઓ , ગ્રામજનો મોટી સંખ્યામાંઉપસ્થિત રહ્યા હતા તો આવનાર મહેમાનો દ્રારા શાળા સંકુલ માં આયોવેદિક વુક્ષો નુ વુક્ષારોપણ કરવામા આવ્યુ હતુ તો શાળાના આચાર્ય તપેન્દ્રભાઇ રાવલ તથા શાળા ના શિક્ષિકા હિનાબેન દ્રારા સુંદર આયોજન કરવામા આવ્યુ હતુ

01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *