Gujarat

જૂનાગઢ જિલ્લામાં વાવાઝોડાના પગલે વિવિધ વિભાગ  – ખાતાઓમાં કંટ્રોલરૂમ શરૂ કરાયા

જૂનાગઢ જિલ્લામાં બિપરજોઈ વાવાઝોડા દરમિયાન કોઈપણ આપત્કાલીન પરિસ્થિતિ સર્જાય તો  લોકોની મદદ માટે જુદા જુદા વિભાગ ખાતાઓના કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યા છે.

જિલ્લા આપતી વ્યવસ્થાપન કેન્દ્ર, ડિઝાસ્ટર શાખા જૂનાગઢ–૦૨૮૫ ૨૬૩૩૪૪૬/૨૬૩૩૪૪૭/૨૬૩૩૪૪૮. સિંચાઈ વિભાગ જૂનાગઢ–૦૨૮૫ ૨૬૭૩૨૫૨. પોલીસ વિભાગ જૂનાગઢ–૧૦૦, ૦૨૮૫ ૨૬૩૦૬૦૩/૨૬૩૨૩૭૩ મો.-૮૦૦૦૦૦૪૧૫૧. ફાયર ઈમરજન્સી, ફાયર સુપ્રિડેન્ટશ્રી, મહાનગર પાલિકા-૧૦૧, ૦૨૮૫ ૨૬૨૦૮૪૧ / ૨૬૫૪૧૦૧. ૧૦૮ ઈમરજન્સી સર્વિસ – ૧૦૮, સિવીલ હોસ્પિટલ ઈમરજન્સી- ૦૨૮૫ ૨૬૫૧૪૩૬. સહાયતા કેન્દ્ર સેન્ટ્રલ બસ સ્ટેન્ડ – ૦૨૮૫ ૨૬૩૦૩૦૩. ફિશરીઝ (પોર્ટ) – ૦૨૮૭૮ ૨૨૨૧૬૯ / ૨૨૨૦૦૧. ફોરેસ્ટ કન્ટ્રોલ રૂમ – ૦૨૮૫ ૨૬૩૩૭૦૦. એસ.ટી. ટ્રાફિક – મો.૬૩૫૯૯૧૮૫૫૪. માર્ગ અને મકાન વિભાગ જૂનાગઢ (સ્ટેટ) – ૦૨૮૫ ૨૬૩૧૬૨૮. માર્ગ અને મકાન વિભાગ જૂનાગઢ (પંચાયત) – મો.૮૧૫૩૦૯૯૨૨૭. રેલ્વે કન્ટ્રોલ રૂમ – ૦૨૮૫ ૨૬૨૭૧૫૦. મહાનગર પાલિકા કચેરી કંટ્રોલ રૂમ – ૦૨૮૫ ૨૬૨૬૪૭૫ / ૨૬૫૪૭૩૦. પી.જી.વી.સી.એલ. જૂનાગઢ – મો.૯૯૭૮૯૩૬૧૨૩. પંચાયત/સ્ટેટ/નેશનલ હાઈવેમાં ઝાડ પડેતો – મો.૯૯૯૮૨૬૫૦૫૫.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *