Gujarat

શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ફાધર્સ ડે એક્ટિવિટી નું આયોજન.

શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલના ચેરમેન ડો. બંકિમ શાહના માર્ગદર્શન હેઠળ કોર્ડીનેટર જલ્પા મેમ તથા તેમના સ્ટાફ દ્વારા ફાધર્સ ડે એક્ટિવિટી નું આયોજન કરવામાં આવ્યું. જેમાં 250 થી વધારે બાળકો સહભાગી બન્યા. અને એ બધા બાળકોએ પિતાને સંદર્ભમાં રાખીને કાર્ડ જાતે બનાવ્યા અને ક્રિએટિવિટીનો આનંદ લીધો. આ ક્રિએટિવિટી ને જોઈને સંસ્થાના ડાયરેક્ટર  સતીશ પાટીલ તથા આચાર્ય ડો. રશ્મિન રાવલે બાળકોને અભિનંદન પાઠવ્યા.
મકસુદ કારીગર,કઠલાલ

IMG-20230614-WA0009.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *