પ્રવેશઉત્સવ 2023 અંતર્ગત છીપડી કુમાર તથા કન્યા શાળા માં પ્રવેશ ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી. જેમાં ભાથીસેના ક્ષત્રિય યુવા સંગઠન{ બોબીભાઈ)દ્વારા બાલ વાટીકા તથા પહેલા ધોરણ ના બાળકોને સ્કૂલ બેગ .સ્લેટ પેન તથા દેશીહિસાબ આપવામાં આવ્યાં .આ કાર્યક્રમમાં ગામના અગ્રણી નેતાઓ crc વિજયભાઈ દેસાઈ ગોગજીપૂરા મેડિકલ સ્ટાફ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા .કાર્યક્રમ ના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
મકસુદ કારીગર,કઠલાલ


