મુંબઈ
સામાન્ય રીતે સોશિયલ મીડિયામાં પોતાના બોલ્ડ અંદાજને કારણે ચર્ચામાં રહેતી સની લિયોની સ્પોર્ટ્સ વેરમાં જાેઈને ફેન્સ આૃર્યમાં મુકાયા હતાં. સનીએ શેર કરેલી તસવરીમાં’જીॅઙ્મૈંજદૃૈઙ્મઙ્મટ્ઠ”ના સેટ પરથી સિટીઓ પર ગ્લેમરસ અંદાજમાં પોઝ આપી રહી છે. સોશિયલ મીડિયા યૂઝર્સને સનીનો આ અનોખો અંદાજ ખૂબ પસંદ આવી રહ્યો છે. સની લિયોની બોલિવૂડમાં આઈટમ સોંગ ગર્લમાંથી આ પ્રકારની તસવીરો અને એક્ટિવિટી દ્વારા એક અલગ જ ઈમેજ ક્રિએટ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સની લિયોની માલદિવ્સમાં પરિવાર સાથે વકેશન એન્જાેય કરવા માટે પહોંચી હતી.સ્ફ રિયાલિટી શૉ ’જીॅઙ્મૈંજદૃૈઙ્મઙ્મટ્ઠ’માં સની લિયોનીએ કમબેક કર્યુ છે. હવે સનીએ પોતાના ટિ્વટર એકાઉન્ટ પરથી ‘’જીॅઙ્મૈંજદૃૈઙ્મઙ્મટ્ઠ’ની કેટલીક તસવીરો શેર કરી છે.જેમાં તે એડવેન્ચર્સ એક્ટિવિટી કરતી જાેવા મળે છે.


